શિબિરો અંગેની માહિતી

||  હરિ ૐ તત્સત  ||

 

“કુંડલિની” શક્તિ જાગૃત કરી આત્મસાક્ષાત્ત્કાર અને પરમાત્મા સાક્ષાત્ત્કાર કરવા, જીવન્મુક્ત બનવા માટે આધ્યાત્મિક પથને પૂજ્ય ગુરુજીએ તેર શિબિરોમાં વિભાજન કર્યું છે. આ તેર શિબિરોનું આયોજન અવારનવાર થતું રહે છે. વધુ માહિતી માટે અહીં જુઓ.

 

પૂજ્ય ગુરુજી રચિત તેર શિબિરની વિગતવાર સૂચિ

ક્રમશિબિરનુંનામદિવસવિગત
1કુંડલિની શક્તિપાત ધ્યાનયોગ શિબિર - પ્રથમ3બધા જ કર્મોની માહિતી, સાક્ષી ભાવ તેમ જ સ્વસ્થ અને અસ્વસ્થ મનની વિગતો. ષડ રિપુઓ પૈકી અહંકાર અને ભયથી જાગૃતિ
2કુંડલિની શક્તિપાત ધ્યાનયોગ શિબિર - દ્વિતીય3ષડ રિપુઓ પૈકી કામ, ક્રોધ અને અહંકારમાં પ્રતિક્રિયા અને જાગૃતિ
3મેરિડિયન લાઈન4પ્રાણ શરીરનો વિકાસ કરવાની ચીનની અતિ ગુપ્ત પદ્ધતિ, વિચારો, લાગણી અને શૂન્યતાની સમજ
4ક્રિયાયોગ4પ્રાણ શરીર અને સુક્ષમ શરીરને શુદ્ધ કરવાની પ્રત્યક્ષ વિધિ
5ચક્ર શુદ્ધિકરણ4શરીરના સાતેય ચક્રના શુદ્ધિકરણની પ્રક્રિયા, સાત ચક્રમાં રહેલી સિધ્ધિ - શક્તિની સમજ
6સોહમ4સોહમ પ્રાણાયામની થિયરી - પદ્ધતિ અને પ્રત્યક્ષ પ્રયોગો
7આસાન અને પ્રાણાયામ4આસાન અને પ્રાણાયામની થિયરી અને પ્રયોગો , અનુલોમ વિલોમની ગુપ્ત પદ્ધતિ , ભાસ્ત્રિકાના પ્રાણાયામનો અભ્યાસ
8પ્રાણ ચિકિત્સા4પ્રાણ શક્તિના ઉપયોગથી રોગ દૂર કરવાની પ્રેકટીકલ અને થિયરીનું માર્ગ દર્શન, ભૂગર્ભ જળ અને વાતાવરણમાં રહેલા સુક્ષમ જીવની હાજરી જોવાની પધ્ધતિ
9કમરનો દુખાવો4કમર અને ગળાના દુ:ખાવાના કારણો અને તે મટાડવાની કસરતો, કરોડરજ્જુ ઉપર વિસ્તૃત માહિતી
10મંત્ર યોગ4ઓમકારના ઉચ્ચારણના પ્રકારો, થિયરી અને પ્રેક્ટિકલ
11મૌન10મૌનની થિયરી અને પ્રેક્ટિકલ અભ્યાસ
12પ્રાણ-અપાન30પ્રાણ-અપાન એક કરવાની થિયરી અને પ્રેક્ટિકલ - એકીકરણ - પ્રથમ ભાગ
13પ્રાણ-અપાનછ માસપ્રાણ-અપાન એકીકરણનો વિગતવાર અભ્યાસ
ક્રમશિબિરનુંનામદિવસવિગત

 

||  હરિ ૐ તત્સત  ||