શક્તિપાત દીક્ષા સમારોહ

||  હરિ ૐ તત્સત  ||

સિધ્ધયોગ સાધન મંડળ સમયાંતરે ભારત, અમેરિકા અને કેનેડામાં કુંડલિની શક્તિપાત દીક્ષાની પ્રારંભિક શિબિરોનું આયોજન કરતું જ રહે છે.

મહિનાના દરેક બીજા રવિવારે, ગુજરાત રાજ્યના વડોદરા નજીક આવેલા દેરોલી ગામ સ્થિત શ્રી સિદ્ધયોગાશ્રમ ખાતે નિયમિતપણે ઑનલાઇન કુંડલિની પ્રારંભિક શક્તિપાત દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવે છે.

આવનારી શક્તિપાત દીક્ષા શિબિરની વધુ જાણકારી માટે તમારા નામ, ફોન નંબર, ઇમેઇલ અને સરનામા સાથે આયોજકનો અહીં સંપર્ક કરો.

||  હરિ ૐ તત્સત  ||