તમારા સ્થાનિક વિસ્તારમાં ધ્યાન સમારોહનો આનંદ લો
|| હરિ ૐ તત્સત ||
સિધ્ધ યોગ સાધન મંડળની પ્રવૃત્તિઓ ભારતના વિવિધ રાજ્યોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઑસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં ખાસ સક્રિય છે.
જો તમે ભારતમાં રહો છો તો તમારા સ્થાનિક ધ્યાન કેન્દ્રના સંપર્ક સૂત્રના ફોન નંબર માટે અહીંયા ક્લિક કરો. જો તમારા સ્થાનિક વિસ્તારનું નામ તે સૂચિમાં ના હોય તો અમને અહીંયા સંપર્ક કરી સૂચિત કરો જેથી તમારો સંપર્ક સાધી શકાય
જો તમે અમેરિકા, ઓસ્ટ્રલિયા, લંડન કે કેનેડામાં રહો છો તો તમારા સ્થાનિક ધ્યાન કેન્દ્રના સંપર્ક સૂત્રના ફોન નંબર માટે અહીંયા કિલ્ક કરો. જો તમારા દેશનું અને દેશના સ્થાનિક વિસ્તારનું નામ તે સૂચિમાં ના હોય તો અમને અહીંયા સંપર્ક કરી સૂચિત કરો જેથી તમારો સંપર્ક સાધી શકાય
|| હરિ ૐ તત્સત ||