Soham

સોહમ:
આખી જિંદગી,
આપણે હંસો એટલે કે
“હું જીવ છું” એમ બોલતા હોય છે,

તેને ઉલટાવી ને, આપણે,

સોહમ એટલે કે, “હું તે છું”,
“હું શિવ છું” બોલવા નું છે.

એનાથી આપણી દ્રષ્ટિ ફરી જશે. અને આપણે શિવમય થઈ જઈશું.

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
યાદશી ભાવના તાડશી સૃષ્ટિ.

એટલે જ,
શ્વાસ અંદર લેતી વખતે ‘સો’…
શ્વાસ બહાર કાઢતી વખતે ‘હમ’.. નું સ્મરણ કરવા નું છે.

Comments are closed.