Guruji Vishal bhai’s speech on Maha Shivratri.
YouTube video!
વિવિધ રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે – નરસિંહ મહેતા
Maha Shivratri Today’s Speech
ધ્યાન સાધના એટલે જીવ નું શિવ સાથે મિલન.
આપણે મૂળ સ્વરૂપે શિવ પરમાત્મા સ્વરૂપ હતા. બિગ બેંગ ના ધમાકા વખતે નાના નાના અંશ રૂપે ટુકડા થઇ શિવ માં થી જીવ થયા. એટલે મૂળભૂત રીતે આપણે શિવ જ છીએ, અને શિવ જ થવાનાં છીએ. શિવ થવા શું કરવું ? તો આપણે વિવિધ પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જયારે બધા પ્રયત્ન ખલાસ થઇ જાય અને થાકીએ ત્યારે આપમેળે જ જીવ નું શિવ સાથે મિલન થઇ જાય છે.
https://m.facebook.com/groups/922673204423886?view=permalink&id=1136208243070380