Ocean of Prana Energy

Ocean of Prana Energy:

As the fish lives in water, similarly we are living in the ocean of Prana energy. Like submarine, we are swimming in the ocean of prana. Not only us, but also all flora and fauna live in the ocean of prana. Every living organism absorbs the prana energy as per its grasping ability. If anyone’s grasping ability decreases, or blockages occur, such person or such organ fells sick. In the Prana Healing, such blockages are removed and the patients are healed.

The all sadhnas aims to tune this Godly prana energy by one or another means. The meditation is also nothing more than the tuning with this prana energy.

Such practical experience can be given by only Kundalini Awakening Guru who awakens the Kundalini and purifies all the chakras with his power. Then only, you can enter the world of the prana energy.

Salute to our Guruji for simplifying such a mystic science….

www.facebook.com/siddhyog

પ્રાણ ઉર્જા નો દરિયો

આપણે , માછલી પાણી માં રહે છે, તે રીતે પ્રાણ ઉર્જા ના દરિયા માં રહીએ છીએ, સબમરીન ની જેમ પ્રાણ ઉર્જા માં તરતા રહીએ છીએ. આપણે જ નહીં સમગ્ર પશુ, પંખી, વનસ્પતિ, આ પ્રાણ ઉર્જા ના દરિયા માં જ રહે છે. દરેક પશુ, પંખી , વનસ્પતિ પોતાની ગ્રહણ કરવા ની ક્ષમતા મુજબ પ્રાણ પીધા કરે છે. જેની પ્રાણ ગ્રહણ કરવા ની ક્ષમતા ઓછી થઈ જાય, બ્લોકેજ આવી જાય તે વ્યક્તિ કે તે અવયવ બિમાર પડે છે.

પ્રાણ ચિકિત્સા માં આ જ પ્રાણ ના બ્લોકેજ દૂર કરી રોગી ઓ નો રોગ દૂર કરવામાં આવે છે.

દુનિયા ની બધી સાધના માં એક યા બીજી રીતે પ્રાણ ના બ્લોકેજ દૂર કરી ભગવાન ની ઉર્જા સાથે ટ્યુનિંગ કઈ રીતે કરવું એ જ હોય છે. ધ્યાન સાધના એ પ્રાણ ના ટ્યુનિંગ સિવાય બીજું કંઈ નથી.

કુંડલિની શક્તિપાત દ્વારા કુંડલિની જાગૃત કરી ચક્રો શુદ્દ કરી નાખનાર ગુરુ આ પ્રાણ નો પ્રેક્ટિકલ અનુભવ જલ્દી કરાવી શકે. ત્યાર પછી જ પ્રાણ વિજ્ઞાન ની દુનિયા માં પ્રવેશ થઈ શકે.

ધન્ય છે, આપણા ગુરુજી ને આવું ગૂઢ પ્રાણ વિજ્ઞાન આટલી સરળતા થી શીખવવા માટે..

Comments are closed.