Introduction to Prana healing (Chikitsa)

Introduction to Prana healing (Chikitsa)

 

If there is any best system to keep our body healthy, it is Prana healing.

 

Our body, mind and part of the body, are like a battery. If we charge them then they are charged and the diseases are healed.

 

Which ever part of our body is sick, it is due to the Prana blockage. Our body becomes sick due to the Prana blockages. The Prana healer fills his  prana to the patient and the blockage is removed. Then the Prana bioenergy starts flowing in that area and the disease of this body part is healed at body level and also at mental level.

 

Let’s try to understand in more detail.

 

Nowadays, the medical science has done so much progress. Even though, due to stressful life and sedentary lifestyle, the diseases increased upto too much higher level. Hardly, anybody is healthy. And due to psychosomatic diseases, the modern systems, are not able to give results, in spite of spending too much money.

 

In such time, the Prana healing system, developed by Guruji, is really a boon.

 

Actually, what is the disease and how to diagnose it, and how to heal it?

 

The godly energy, the cosmic energy enters our body through the centre of Kundalini energy and flows further to Chakras and nadis to the whole wiring of our body. Our body has total 7 bodies. 1 physical body. 2 Prana body 3 Astral body 4 causal body 5 Grand causal body 6 conscious body 7 Universal body.

 

The medical science tells the word “diseases”. In Yoga, it is called impurities or blockages. 95% diseases occur at mental level. That means they are psychosomatic and only 5% occur at body level. So it can be told that the root cause of disease is at the mental level or the astral level or subtler level rather than at body level.

 

Main point is, when the energy of God, the cosmic energy flows in our body well, then there is no disease. But if any blockages occur then the diseases occur and if this blockages are removed then the patient is cured from the diseases. This is psychosomatic surgery by using the Prana bioenergy.

 

Guruji trained Prana healers to diagnose and heal the patients.

 

First of all, the patient is taught the meditation. So he tries himself to cure his own disease. If the patience does meditation, then disease is cured very fast.

 

Secondly, the person’s major impurities are removed by the process of Kundalini awakening.

 

Additionally, the healer diagnoses the chakras of the patient, and find out which Chakra is faulty and where the blockage is. After diagnosis healer uses his own Prana energy and removes the blockages of the patient.

 

Thus, by Guruji’s blessing, By god’s blessing, by the patients own practice of meditation, and the external help of prana energy by healer, most of the diseases are cured gradually.

 

www.facebook.com/siddhyog

 

પ્રાણ ચિકિત્સા નો પરિચય:

 

શરીર સ્વસ્થ રાખવા માટે ની કોઈ ઉત્તમ પદ્ધતિ હોય તો તે છે, પ્રાણ ચિકિત્સા.

 

આપણું શરીર, મન તથા શરીર ના અંગો વિધુત ની બેટરી જેવા છે. જેમને ચાર્જ કરવા માં આવે તો ચાર્જ થઇ જાય છે. અને બીમારી મટી જાય છે.

 

શરીર નો જે ભાગ કે અવયવ બીમાર હોય, તે પ્રાણ ના બ્લોકેજ ના કારણે બીમાર થાય છે. તેને પ્રાણ ચિકિત્સક દ્વારા પ્રાણ પુરી બ્લોકેજ દૂર કરવા માં આવે તો એ બીમાર ભાગ માં પ્રાણ શક્તિ નો પ્રવાહ વહેવા માંડે છે. અને તે ભાગ સ્થૂળ શરીર ની બીમારી તથા માનસિક સ્તરે પણ બીમારી મટે છે.

 

થોડું વિગત થી સમજીએ.

 

આજકાલ મેડિકલ સાયન્સ ની ખુબ પ્રગતિ હોવા છતાં તણાવ વાળી અને બેઠાડુ જીવન શૈલી ને કારણે બીમારી ઓ ખુબ વધી ગઈ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય છે. અને સાયકોસોમેટિક (મનો દૈહિક) બીમારી ઓ માં આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ ખર્ચાળ હોવા છતાં પરિણામ આપતી નથી.

 

આવા સમય માં ગુરુજી દ્વારા સંશોધિત પ્રાણ ચિકિત્સા ખરેખર વરદાન રૂપ છે.

 

હકીકત માં બીમારી છે શું ?
ડાયજ્ઞોસીસ કેવી રીતે કરી શકાય?
અને મટાડી કઇ રીતે શકાય ?

 

પરમાત્મા ની ઉર્જા કુંડલિની શક્તિ ના કેન્દ્ર દ્વારા આપણા શરીર માં પ્રવેશે છે. અને ત્યાં થી ચક્રો , નાડી ના સમગ્ર વાયરીંગ માં શક્તિ પ્રવાહિત થાય છે. આપણા આ શરીર માં કુલ સાત શરીરો રહેલા છે. 1 સ્થૂળ, 2 પ્રાણ, 3 સૂક્ષ્મ, 4 કારણ, 5 મહા કારણ, 6 ચૈતન્ય, 7 વિરાટ શરીર.

 

મેડિકલ સાયન્સ જેને રોગ કહે છે. તેને યોગ સાયન્સ અશુદ્ધિ (બ્લોકેજ) કહે છે. 95 ટકા રોગો સૌપ્રથમ મન ના સ્તરે થાય છે. એટલે કે સાયકોસોમેટિક (મનો દૈહિક) છે. અને 5 ટકા રોગ જ શરીર ના સ્તરે હોય છે. એટલે કે એવું કહી શકાય કે રોગ નું કારણ , ઉદભવ સ્થાન એ મન ના સ્તરે છે, અથવા સૂક્ષ્મ શરીરો ના સ્તરે છે.

 

કહેવા નો મતલબ એ છે કે પરમાત્મા ની જે ઉર્જા આપણા શરીર માં સારી રીતે પ્રવાહિત થાય છે, તો રોગ હોતો નથી. પરંતુ ક્યાંક બ્લોકેજ ઉભા થાય તેના કારણે રોગ થાય છે. અને આ બ્લોકેજ દૂર કરવામાં આવે તો દર્દી રોગમુક્ત થઇ જાય છે.

 

ગુરુજી ના દ્વારા ટ્રેનિંગ પામેલ પ્રાણ ચિકિત્સકો આ દર્દી ઓ નું નિદાન તથા ચિકિત્સા કરી શકે છે.

 

સૌપ્રથમ, દર્દી ને ધ્યાન શીખવવા માં આવે છે, જેથી એ પોતાનો રોગ મટાડવા પોતે જ પ્રયત્ન કરી શકે છે. દર્દી પોતે ધ્યાન કરતા હોય તે કિસ્સામાં ખુબ ઝડપ થી બીમારી મટે છે.

 

બીજું, કુંડલિની જાગૃતિ શક્તિપાત ની પ્રક્રિયા દ્વારા સાધક ની મોટા ભાગ ની અશુદ્ધિઓ દૂર કરી દેવામાં આવે છે.

 

આ ઉપરાંત, પ્રાણ ચિકિત્સક દ્વારા દર્દી ના ચક્રો તપાસવા માં આવે છે. કયું ચક્ર ખરાબ છે, કઇ જગ્યાએ બ્લોકેજ છે, તે નિદાન કરી પ્રાણ ચિકિત્સક દ્વારા પોતાના પ્રાણ નો ઉપયોગ કરી દર્દી ના બ્લોકેજ દૂર કરવામાં આવે છે.

 

આમ, ગુરુ શક્તિ ની કૃપા, પરમાત્મા ની કૃપા, દર્દી દ્વારા પોતાના દ્વારા નિયમિત ધ્યાન તથા પ્રાણ ચિકિત્સક દ્વારા બાહ્ય પ્રાણ ની મદદ , આ બધા ને લીધે લગભગ બધા જ દર્દો ધીમે ધીમે ઠીક થાય છે.

Comments are closed.