Healing of diseases through the meditation

Healing of diseases through the meditation:

 

In our meditation, the bio energy, the Prana energy is used.

12963852_994059710662061_1641422175413106702_n

The Prana energy is like electrical energy. It is so subtler that even the surgery robot may not be able to reach there. But this energy reaches there and removes the blockages. Even the modern medical machines may not be able to diagnose the diseases. This energy finds out the blockages and repairs it. Even the diseases that are going to happen in future, this energy reaches such places and removes blockages. This auto-recovery system is already designed by the God. only we have to do regular meditation.

 

The meditation is the calming of the mind, relaxing of the mind. To sit in relaxation. The peace is experience in meditation, the relaxation is felt in meditation. But, how to do it, you have to understand, then only we can have full benefit of it.

 

The meditations are of two types. One is imaginary meditation. The second is true meditation. What is imaginary meditation? The imaginary meditation is the guided meditation , the imaginary meditation.

 

Whenever any Saint is doing true meditation, he feels pleasure, he feels bliss, then the people ask him. “Please teach us.” So he teaches , “do this, do that, do this Mantra, sit in this posture.”

 

Let us understand, with an example. Suppose you went to a mountain, an open space, the springs, the rivers. By going to this open space you are becoming fresh. Your body is recharged by the energy of atmosphere.

 

Then after, whenever you imagine mentally about the same place, you will feel similar freshness again. Because you have already been there once. So you can create similar experience by remembering it. So you can recharge again by remembering it. By imagination of the previous experience, you may be able to  feel the same experience again. It may happen that you may be able to recharge due to power of your Aatma.

 

But if you describe the same scene to others, they will be affected by the vibrations of your pleasure, they will also feel happy, but they are not able to recharge up to your level.

 

The main point is, the Saint who teaches may have true experience. But if you imagine as per his description, you may feel good. But it is imaginary, it is not the true.

 

Now, we will talk about true meditation. In which, no imagination is used. Even though, surprisingly, you will feel relax. We will not imagine any Idol of the God. We will not imagine any mountain of Himalaya. We will not chant any Mantra. Even though, we will experience meditation. Even though, we will relax. That is only the true meditation.

 

That’s why, we do not teach any imagination. Only, we tell that,
“doing nothing at all is meditation” You have to do nothing. If you do nothing, the meditation will start naturally.

 

You have to facilitate your body, your mind, for relaxation. You have to give rest to your body, your mind, for 30 minutes.

 

Guruji developed the meditation system of Omkara, Pranayama. He awakens Kundalini. He uses vibrations for meditation. All this is a science of the Prana energy.

 

In short, if you feel meditation, if you experience meditation, without any imagination, then it is a true meditation. Then the bio energy the Prana energy flows in all your 7 bodies and purifies all blockages in all 7 bodies.

 

The medical science terms it as disease. While the yoga terms it as impurity or blockage. If you keep on doing meditation as per Guruji’s system, then all your impurities will be removed and the diseases will be cured gradually.

 

The Prana energy is like electrical energy. It is so subtler that even the surgery robot may not be able to reach there. But this energy reaches there and removes the blockages.

 

Even the modern medical machines may not be able to diagnose the diseases. This energy finds out the blockages and repairs it. Even the diseases that are going to happen in future, this energy reaches such places and removes blockages. This auto-recovery system is already designed by the God. only we have to do regular meditation.

 

www.facebook.com/siddhyog

 

ધ્યાન દ્વારા રોગ મુક્તિ :
આપણા ધ્યાનમાં પ્રાણ શક્તિ નો ઉપયોગ કરવામાં આવે છે.

12928263_994059753995390_400183548091665276_n

પ્રાણ શક્તિ , વિદ્યુત જેવી શક્તિ છે, એટલી
સૂક્ષ્મ છે કે જ્યાં આધુનિક રોબોટ ન પહોંચી શકે, ત્યાં જઈ ને બ્લોકેજ દૂર કરે છે.  જે કદાચ અત્યાર ના આધુનિક મશીનો ડાયજ્ઞોસીસ ન કરી શકે, તે બ્લોકેજ પણ શોધી ને રીપેર કરી દે છે. કદાચ ભવિષ્ય માં થનારી બીમારી ઓ ના બ્લોકેજ હોય , ત્યાં પણ પહોંચી ને દૂર કરે છે. આ સ્વંય ને રીપેર કરવા નું તંત્ર ભગવાને ગોઠવેલ જ છે.

 

ફક્ત આપણે નિયમિત ધ્યાન કરવા નું છે.

 

ધ્યાન એટલે મન ને શાંત થઇ, રિલેક્ષ થઇ ને બેસવું. ધ્યાનમાં શાંતિ નો અનુભવ થાય છે. રિલેક્ષ થવાય છે. પણ કેવી રીતે એ સમજવું જરૂરી છે, તો જ પુરેપુરો ફાયદો મળી શકે.

 

ધ્યાનમાં મુખ્યત્વે બે પ્રકાર છે.
કાલ્પનિક ધ્યાન અને સાચું ધ્યાન.

 

કાલ્પનિક ધ્યાન એટલે શું ? કાલ્પનિક એટલે ગાઈડેડ મેડિટેશન. કાલ્પનિક ધ્યાન.

 

જ્યારે કોઈ સંત ને સાચું ધ્યાન લાગતું હોય, અને ખુબ આનંદ , મસ્તી અનુભવતા હોય, એટલે લોકો પૂછે, કે, અમને શીખવો. એટલે એ કોઈ પદ્ધતિ શીખવે કે , આમ કરો તેમ કરો. આ મંત્ર કરો, આ આસન માં બેસો, વગેરે.
સમજવા એક ઉદાહરણ લઈએ.

ધારોકે તમે એક સુંદર પહાડ પર ફરવા ગયા, ઝરણાં , ખુલ્લી હવા, આવી જગ્યાએ ફરવા ગયા. ત્યાં ની ઉર્જા થી તમારું શરીર ચાર્જ થાય છે.

 

હવે તમે એ જ સ્થળ ની મનોમન કલ્પના કરો તો તમને, એટલું જ ફ્રેશ લાગશે. કારણકે તમે અગાઉ એક વખત ત્યાં ગયા છો, હવે ફક્ત યાદ કરવા થી પણ રિચાર્જ થશો. પોતાના અનુભવ ની ફરી થી કલ્પના કરવા થી તે જ અનુભવ થવા ની શક્યતા છે. બની શકે કે તમારા આત્મા ની શક્તિ થી તમે રીચાર્જ થઈ શકો.

 

પરંતુ, તમે બીજા ને આ જ દ્રશ્ય નું વર્ણન કરો, તો તમારા આનંદ ના વાયબ્રેશન ની એને અસર થશે. એને મજા આવશે. પણ એ તમારા જેટલા રીચાર્જ નહીં થઇ શકે.

 

કહેવાનો મતલબ એટલો કે, કદાચ શીખવનાર સંત ને ધ્યાન નો સાચો અનુભવ  હોય, પણ એની વર્ણન કરેલી કલ્પના પ્રમાણે તમે કલ્પના કરો, તો તમને મજા આવે ખરી. પણ એ કાલ્પનિક છે.

 

હવે સાચા ધ્યાન ની વાત કરીએ. જેમાં કોઈપણ કલ્પના નો ઉપયોગ વગર આશચર્યજનક રીતે રિલેક્ષ લાગે. આપણે કોઈ ઈશ્વર ની મૂર્તિ ની કલ્પના કરી નથી, કોઈ હિમાલય ની પહાડી ની કલ્પના કરી નથી, કોઈ મંત્ર પણ બોલ્યા નથી. અને જે ધ્યાન લાગે , જે રિલેક્ષ થવાય એ જ ખરેખર સાચું ધ્યાન છે.

 

એટલે આપણા ધ્યાનમાં કોઈ કલ્પના શીખવતા નથી.

 

ફક્ત,
“કંઈ કરતા કંઈ નથી કરવા નું, એ કરવા નું.”

 

શરીર ને, મન ને કુદરતી રીતે રિલેક્ષ થવાની અનુકૂળતા આપવી. 30 મિનિટ શરીર અને મન ને વિશ્રામ આપવો.

 

ગુરુજી એ જે ૐ કાર, પ્રાણાયામ ની પદ્ધતિ ડેવલપ કરી છે. ગુરુજી જે પ્રકારે કુંડલિની જાગૃતિ કરી દે છે. ધ્યાન માટે વાયબ્રેશન નો ઉપયોગ કરે છે. એ એક પ્રાણ શક્તિ નું વિજ્ઞાન છે.

 

ટૂંક માં, કલ્પના કર્યા વગર નું સાચું ધ્યાન નો તમને અનુભવ થાય છે. તમારા સમગ્ર સાતેય શરીર માં પ્રાણ શક્તિ નો પ્રવાહ ફરવા મંડે છે. જ્યાં બ્લોકેજ હોય ત્યાં શુદ્ધિકરણ થવા માંડે છે.

 

મેડિકલ સાયન્સ જેને રોગ કહે છે. તેને યોગ અશુદ્ધિ એટલે કે બ્લોકેજ કહે છે. તમે ગુરુજી ની પદ્ધતિ નું ધ્યાન નિયમિત રીતે કરતા રહો તો તમારી અશુદ્ધિ ધીમે ધીમે દૂર થતી જાય. એટલે કે રોગો સારા થતા જાય.

 

પ્રાણ શક્તિ , વિદ્યુત જેવી શક્તિ છે, એટલી
સૂક્ષ્મ છે કે જ્યાં આધુનિક રોબોટ ન પહોંચી શકે, ત્યાં જઈ ને બ્લોકેજ દૂર કરે છે. જે કદાચ અત્યાર ના આધુનિક મશીનો ડાયજ્ઞોસીસ ન કરી શકે, તે બ્લોકેજ પણ શોધી ને રીપેર કરી દે છે.

 

કદાચ ભવિષ્ય માં થનારી બીમારી ઓ ના બ્લોકેજ હોય , ત્યાં પણ પહોંચી ને દૂર કરે છે. આ સ્વંય ને રીપેર કરવા નું તંત્ર ભગવાને ગોઠવેલ જ છે.

 

ફક્ત આપણે નિયમિત ધ્યાન કરવા નું છે.

Comments are closed.