Guruseva

ગુરુસેવા પરમં ધર્મમ્

ગુરુજી એ અનેકવાર કહ્યું હતું કે,
“જે સાધકો આશ્રમ માટે નિસ્વાર્થ પણે કાર્ય કરે છે, તે મારા ધ્યાનમાં હોય જ છે. આશ્રમ નું કાર્ય પણ ભગવાન નું જ કાર્ય હોવાથી ભગવાન બધા ને ખુબ શક્તિ આપશે.”
ગુરુજી એ કહ્યું હતું કે,
“હું ભગવાન ની નોકરી કરું છું. પગાર, tada, પણ ભગવાન આપે છે. જ્યાં મોકલે છે ત્યાં જાઉં છું.

તમે હીલિંગ કરો છો, તે તો ભગવાનનું જ કાર્ય છે. તેથી તમને ખુબ પ્રાણ શક્તિ થી ભરી દેશે. અને તમારી શક્તિ વધતી જ રહેશે.

જે સાધકો આશ્રમ માટે નિસ્વાર્થ પણે કાર્ય કરે છે, તે મારા ધ્યાનમાં હોય જ છે.

આશ્રમ નું કાર્ય પણ ભગવાન નું જ કાર્ય હોવાથી ભગવાન બધા ને ખુબ શક્તિ આપશે.”

Comments are closed.