Great Yogi Lives Layman’s Life

Some great yogi remains in disguise of ordinary person. Such yogi may be some times better than renouned Saints.

 

ઉચ્ચ યોગી હોવા છતાં સામાન્ય માણસ તરીકે રહેવું ખુબ વિરલા વ્યક્તિ નું કામ છે.

 

કોઈક વખત સામાન્ય માણસ
પ્રખ્યાત સંતો કરતા પણ મોટો યોગી હોય છે.

 

એક ઉદાહરણ થી સમજીએ.

13254518_1018997751501590_8719889565417135415_n 13177603_1018998004834898_1816192580835273557_n

” એક કુંભારે એક દિવસ સાંજે તેના કુટુંબીઓને ભેગા કરીને અચાનક જ કહ્યું કે ”આવતીકાલે  પરોઢે ચાર વાગે હું મારો દેહ છોડી દઈશ તમે બધા મને વિદાય આપવા તૈયાર રહેજો.” કોઈ કુટુંબીને તેની વાતમાં વિશ્વાસ નહતો પણ આ કુંભાર તો સવારે ત્રણ વાગે ઊઠી ગયો. સ્નાન વિધિ બાદ પૂજા-પાઠ કરી તેણે નવા વસ્ત્રો ધારણ કર્યા. તે પછી તેણે ઈશ્વર સ્મરણ કરતા તમામ કુટુંબીઓની હાજરીમાં સાચે જ પ્રાણ ત્યાગ્યો. ધામધૂમથી તેની અંતિમ યાત્રા નીકળી. જેણે ગીતા – રામાયણ કે ઉપનિષદો જેવા જ્ઞાાનગ્રંથો વાંચ્યા, જાણ્યા નથી. જેમણે જ્ઞાાનની ચર્ચા કરી નથી. જેણે ધ્યાન કે યોગ કર્યો નથી તેવો સામાન્ય માણસ યોગીની જેમ મૃત્યુ પામે છે.”

 

– સાભાર
ગુજરાત સમાચાર રવિપૂર્તિ માંથી

 

www.facebook.com/siddhyog

Comments are closed.