Experience Dipti ben

ગુરુજી ની પ્રાણ ચિકિત્સા ખુબ ઝડપી પરિણામ આપે છે. આજકાલ ના મોટાભાગના રોગો મનોદૈહિક -psychosomatic હોવા થી પ્રાણ શક્તિ થી ઝડપ થી મટે છે.

ધ્યાન જાતે તથા નિયમિત કરવા થી અદભુત પરિણામ મળે છે. જુના સાધકો માં દરેક ને કંઈક ને કંઈક રોગ મટવા ના અનુભવો ખુબ છે.

અનુભવ શેર કરો તો અન્ય ને લાભ મળે

 

Comments are closed.