ESP is developed by Kundalini Awakening

By doing meditation, the energy of Kundalini does not flow into ida nadi or pingala nadi. This energy flows into sushumna nadi. So the chakras are purified. And maximum Prana energy reaches to the Crown Chakra.

received_750206161789207

And several centers of brain develop faster. And the man becomes the Superman. And extra sensory perception ESP is developed.

 

By relaxation, the mind becomes peaceful. Due to less thoughts in mind, the consumption of energy is less. And brain is developed.

 

ધ્યાન કરવા થી કુંડલિની શક્તિ નો પ્રવાહ ઈડા નાડી કે પિંગલા નાડી માં જવાને બદલે મધ્યસ્થ સુષુમ્ણા નાડી માં વહે છે. તેથી ચક્રો નું શુદ્ધિકરણ થાય છે. અને સહસ્રાર ચક્ર માં મહત્તમ પ્રાણ પહોંચે છે. અને મગજ ના વિવિધ કેન્દ્રો નો ઝડપી વિકાસ થાય છે. અને માનવ મહામાનવ બને છે. અતિંદ્રિય શક્તિ ઓ ખીલે છે.

 

રિલેક્સ થવા થી મન શાંત થાય છે. મન ના વિચારો ઓછા થવા થી ઉર્જા નો વ્યય ઓછો થાય છે. અને મગજ નો વિકાસ થાય છે.

Picture : Atul Tank

Comments are closed.