Easy Way, Kundalini Shaktipat Dhyan Yog

Kundalini Shaktipat Dhyan Yog

 

Here, you can learn meditation very easily. Because the sadhak himself does not have to do anything. The Guru’s power is used to teach meditation.

 

In this meditation, the guru awakens the sadhak’s Kundalini by energy transmission. The Kundalini is the latent electrical energy in the mankind. This Kundalini energy is awakened by the guru by the technique of the Virat Darshan (Universal Form) tradition of the Lord Krishna. The guru also clears the sushumna nadi path and also removes the blockages of the chakras. As the sushumna path is clear, the Kundalini energy crosses the seven chakras and reaches sahastradhar chakra in the brain. And thus activates the brain power centers. So the bliss is experienced.  The brain functions well. The ESP, extra sensory perception starts.

 

This is the easiest method of meditation.

 

www.facebook.com/siddhyog

 

કુંડલિની શક્તિપાત ધ્યાન યોગ

 

અહીં ખુબ સહેલાઈ થી ધ્યાન આવડી જાય છે. કેમકે સાધકે પોતે ધ્યાન કરવા નું નથી. ગુરૂ ની શક્તિ દ્વારા ધ્યાન કરાવાય છે.

 

આ ધ્યાનમાં કુંડલિની જાગૃતિ માટે ગુરુ દ્વારા શક્તિપાત કરવા માં આવે છે. કુંડલિની એ માનવ માં રહેલી સુષુપ્ત વિદ્યુત શક્તિ છે. આ શક્તિ ને ગુરુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ની વિરાટ દર્શન ની પરંપરા ની ટેકનીક દ્વારા જાગૃત કરવા માં આવે છે.  ગુરુ દ્વારા સુષુમ્ણા નાડી તથા ચક્રો ના બ્લોકેજ પણ દૂર કરવા માં આવે છે. તેથી રસ્તો ક્લીઅર હોવાથી કુંડલિની સુષુમ્ણા ના માર્ગે સાત ચક્રો ક્રોસ કરી સહસ્ત્રધાર ચક્ર એટલે કે મગજ માં પહોંચી મગજ ના તમામ ઉર્જા કેન્દ્રો જાગૃત કરે છે. આનંદ નો અનુભવ થાય છે.

 

મગજ ખુબ કાર્ય કરતું થઈ જાય છે. તથા અતિંદ્રિય જ્ઞાન પણ આવે છે.

 

મેડિટેશન ની સૌથી સહેલી પદ્ધતિ છે.

13095826_1013323102069055_4790178543199246902_n 13139295_1013323155402383_3814651192279500287_n 13174064_1013323122069053_2551161069948654827_n 13174106_1013323072069058_2990390941425928546_n

Comments are closed.