Clean Master, Du speed and SiddhYog

Clean Master, Du speed and SiddhYog:

13254432_1019876571413708_7322951061613985033_n

We use Clean Master and Du speed to improve performance of mobile by deleting junk files and by freeing the memory.

 

Similarly siddhyogi Guru awakens Kundalini energy and removes blockages in all seven energy bodies. If Prana energy works well, then our heart, subconscious, mind become free and the body becomes healthier. The junk files off many births are cleaned easily.

 

Only we have to do regular meditation daily without any break, and we have to keep on using the Clean Master and Du provided by Guruji.

 

Meditation is an App like Clean Master, to Clean Junk Files of Many Birth.

 

www.facebook.com/siddhyog

 

clean master, du speed અને સિધ્ધયોગ:

 

જેવી રીતે મોબાઈલ નું પરફોર્મન્સ સુધારવા આપણે ક્લીન માસ્ટર કે ડ્યુ સ્પીડ ની મદદ થી જંક ફાઇલ તથા મેમરી ફ્રી કરીએ છીએ,

13240781_1019876274747071_3277177553338883979_n

તે જ રીતે સિદ્ધયોગી ગુરુ આપણી કુંડલિની જાગૃત કરીને, આપણા ઉર્જામય સાત શરીરો માં થી બ્લોકેજ દૂર કરે છે. ઉર્જા સારી રીતે કાર્ય કરે તો હ્ર્દય, અજ્ઞાત મન, તથા જાગ્રત મન શુદ્ધ એટલે કે હળવા – ફ્રી થઇ જાય છે. અને શરીર તંદુરસ્ત રહે છે. જન્મો જન્મ ની જંક ફાઈલો સાફ થઇ જાય છે.

 

ફક્ત આપણે દરરોજ નિયમિત બ્રેક વગર ધ્યાન કરી આ ગુરુજી દ્વારા શીખવવા માં આવેલ ક્લીન માસ્ટર તથા ડ્યુ સ્પીડ ચલાવતા રહેવાનું છે.

 

ધ્યાન એ ક્લીન માસ્ટરની જેમ જન્મો જન્મ ની જંક ફાઈલો સાફ કરવા માટે ની એપ છે.

Comments are closed.