Caves Stored No Mind State Vibrations

Caves are useful for No-Mind State:

 

There is a science of caves. Why does these caves exist? This Caves store different type of vibrations of our body.

13087750_1007380635996635_7302847870994004317_n

 

A Britisher found out the caves of Ajanta and Ellora. They were covered by the soil and cow dung. He removed the soil. He removed cow dung. When he entered the caves, he found out wonderful colourful pictures which  were more than 1000 years old. If you want to draw such pictures, it is very difficult to draw them even today. Such pictures were preserved since ancient time. Then, we feel how wonderful this science was. Then we have a question that why did they pack this cave ? And if closed the cave then why did they use soil and cow dung ? Because the cow dung and soil are such divine material that it is having good vibrations within itself. So they can store good vibrations of the sadhana. So the sadhaks who have done the sadhana for thousands of years. This vibrations can be preserved in such caves. If the cave has no use, then pack the cave. So whenever some sadhak will come, they will use this cave. Those who know the use of the  cave. They will open the cave and they will use the cave.

 

Now, the Britisher found out the cave. The pictures were so beautiful. Consequently, they were not used for the sadhna, but they were used for attracting visitors. Even now a days the thousands of visitors go there and are fascinated by those pictures. This place is not to be fascinated by watching the pictures. But, it is a place to do the sadhana. If you do sadhana at this place, if you do meditation there, then your thoughts will change. If you do meditation to become thoughtless, you have to pass so many years. But it is such a place that, within 10 or 15 minutes, you will become thoughtless. So this cave is a temple. Its use was to be thoughtless.

 

If you want to progress in Sadhna, the base of Sadhna is thoughtless state. If your mind is full of positive and negative thoughts, then if you want to cut negative thoughts and want to start positive thought. This is a best place to do positive thinking.

 

www.facebook.com/siddhyog

 

ગુફાનું એક સાયન્સ છે. ગુફા શા માટે છે. તમારા જુદા જુદા શરીરના જે વાઈબ્રેશન આવે છે એ આ ગુફા તેનો સંગ્રહ કરે છે.

1113087750_1007380635996635_7302847870994004317_n

એક અંગ્રેજભાઈએ અજંટા અને ઇલોરાની ગુફાઓ શોધી ત્યારે એ માટી અને છાણથી લીપેલી હતી. એણે માટી અને છાણને દૂર કર્યું અને અંદર જઈને નજર કરી તો આજથી ૧૦૦૦ વર્ષ પહેલાના અદભુત ચિત્રો અંદર રંગબેરંગી ચિત્રો જોવા મળ્યા. આવા ચિત્રો અત્યારે દોરવા હોય તો પણ મુશ્કેલ બને એવા એ જમાનાના ચિત્રો જળવાયા હતા. ત્યારે એમ લાગે કેવું વિજ્ઞાન હશે? આ ગુફાની અંદર આપણ ને પ્રશ્ન તો એમ થવાનો છે કે આ ગુફા કેમ બંધ કરી દીધી? બંધ કરી તો છાણ અને માટી નો શા માટે ઉપયોગ કર્યો?  કારણ કે છાણ અને માટી એક એવી વસ્તુ છે કે તેની અંદર જ ડીવાઇન પાવર છે, સાધનાના જે વાઈબ્રેશન છે એ હજારો  વરસો સુધી સાધકોએ જેવી સાધના કરી છે એ આ વાઇબ્રેશન સચવાઈ રહી શકે છે.આ ગુફાનો કોઈ ઉપયોગ નથી તો  આ ગુફાની ચણી દો, જયારે તેના કોઈ  સાધકો આવશે, જેને આના ઉપયોગની  ખબર હશે ત્યારે આ ગુફા ખોલી અને એનો ઉપયોગ કરશે.

 

આ ગુફા શોધી કાઢી, સુંદર મજાના ચિત્રો હતા. પરિણામે આ ગુફાઓ ઉપયોગ સાધના માટે ન થયો પણ એનો ઉપયોગ દર્શકોએ કર્યો છે. હજારો દર્શકો આજે પણ જાય છે એ ચિત્રો જોઈને મુગ્ધ બની જાય છે. એ જગ્યા ચિત્રો જોઈને મુગ્ધ બનવાની નથી,પરંતુ એ તો સાધનાની જગ્યા છે.

 

તમે જો ત્યાં બેસીને સાધના કરો,તમે જો ધ્યાન કરો તો તમારા વિચારો બદલાઈ જાય. તમે જો ધ્યાન કરો તો તમારે નિર્વિચાર થવા માટે જે વર્ષોના વર્ષો  નીકળી જાય તે ત્યાં ફક્ત ૧૦ કે ૧૫ મિનિટમાં નિર્વિચાર થઇ જાશો. એટલે આ ગુફા છે, મંદિર છે, આ મસ્જિદ છે એનો ઉપયોગ શો હતો ?   એક તો નિર્વિચાર થવા માટે.

 

સાધનામાં તમારે આગળ વધવું હોય તો ,યોગ સાધનાનો પાયો છે નિર્વિચાર અવસ્થા. બીજી વાત તમારા મનની અંદર પોઝિટિવ અને નેગેટિવ વિચારો ચાલતા હોય છે તો નેગેટિવ વિચારો કટ કરીને પોઝિટિવ  વિચાર શરુ કરવા માટે આ ઉત્તમ જગ્યા છે.

 

દેરોલી સિદ્ધયોગ આશ્રમ ખાતે પૂ.ગુરુજી એ આવા જ સુંદર વાયબ્રેશન ની જગ્યા નિર્મિત કરી છે. જિજ્ઞાસુ સાધકો એ સમ્પર્ક કરવો.

Comments are closed.