Beyond Mind

દ્રષ્ટિકોણ વિનાની દ્રષ્ટિ,
ચિંતન વિનાનું ચિત્ત,
અહમ વિનાના આપણે,
મનથી પરની અમન અવસ્થા,
નિર્મળ બુદ્ધિ, જેવા અનુભવ,
કુંડલિની જાગૃતિના ગુરુ જ કરાવી શકે.

Comments are closed.