Automatic Occurrence of Asanas, Pranayams

Automatic Occurrence of Asanas, Pranayams:

 

The Patanjali Yogsutra has two parts, external yoga and internal yoga.

 

In external yoga, there are six techniques, yama , niyam, asan, pranayam, pratyahar, dharna. In which, we have to decide, whether which asan or pranayam or mudra is beneficial. If selection is wrong, we get disadvantage instead of benefits.

 

Instead, in external yoga, Dhyan, samadhi, if Kundalini is already awakened , the asan or pranayams which are beneficial to us start automatically. Every day different yogic kriya occur as per our requirements. And maximum purification occurs.

 

During Kundalini meditation,
Automatic Purification Occurs,
Automatic Yogic Movement Occurs,
Whatever Yogasana, Pranayams required for purification occurs automatically

 

Below is the video of a sadhak to whom automatic yogic kriya is occurring.

 

www.facebook.com/siddhyog

 

પતંજલિ ના યોગસૂત્ર ના અષ્ટાંગ યોગ માં બાહ્ય યોગ અને આંતરિક યોગ એમ બે ભાગ છે.

 

બાહ્યયોગ માં છ અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા. બાહ્યયોગ માં આપણે જાતે નક્કી કરવા નું છે કે ક્યું આસન, કયા પ્રાણાયામ કરવા , કે કયી મુદ્રા કરવા ની છે, અને ખોટા આસન, પ્રાણાયામ, મુદ્રા કરવા થી ફાયદો તો દૂર પણ નુકસાન ની શક્યતા રહે છે.

 

તેના બદલે આંતરિક યોગ ના બે અંગો ધ્યાન, સમાધિ માં, અગર સાધક ની કુંડલિની જાગૃત હોય તો, તે જ્યારે ધ્યાન માં બેસે ત્યારે જે આસન, પ્રાણાયામ, મુદ્રા ની જરૂર હોય તે આપમેળે થઈ જાય છે. સારામાં સારું શુદ્ધિકરણ થાય છે.

 

કુંડલિની યોગ ઘ્યાન શિખતા નવા સધક છે. તઓને ધ્યાન સમયે થતી યોગીક ક઼િયા નો વીડિયો શેર કરેલ છે.

 

At SSM_PK Vejalpur Kendra Amdavad

 

 

Comments are closed.